Chapter 15 · Verse 7

The Yoga of the Supreme Divine Personality

ममैवांशो जीवलोके जीवभूतः सनातनः।मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति
mamaivānśho manaḥ-ṣhaṣhṭhānīndriyāṇi

Word Meanings

mama eva anśhaḥ jīva-loke jīva-bhūtaḥ sanātanaḥ manaḥ ṣhaṣhṭhāni indriyāṇi prakṛiti-sthāni karṣhati

Translation

મારા પોતાના શાશ્વત અંશરૂપ જીવાત્મા, આ નશ્વર સંસારમાં જીવરૂપ બનીને, પ્રકૃતિમાં રહેલી મન સહિતની છ ઇન્દ્રિયોને પોતાની તરફ આકર્ષે છે.