Chapter 14 · Verse 19

Yoga through Understanding the Three Modes of Material Nature

नान्यं गुणेभ्यः कर्तारं यदा द्रष्टानुपश्यति।गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति
nānyaṁ kartāraṁ draṣhṭānupaśhyati guṇebhyaśh paraṁ mad-bhāvaṁ so ’dhigachchhati

Word Meanings

na anyam guṇebhyaḥ kartāram yadā draṣhṭā anupaśhyati guṇebhyaḥ cha param vetti mat-bhāvam saḥ adhigachchhati

Translation

જ્યારે દ્રષ્ટા ગુણો સિવાય કર્મનો કોઈ અન્ય કર્તા જોતો નથી, અને જે ગુણોથી પર છે તેને જાણે છે, ત્યારે તે મારા દિવ્ય સ્વરૂપને પ્રાપ્ત કરે છે.