Chapter 14 · Verse 20

Yoga through Understanding the Three Modes of Material Nature

गुणानेतानतीत्य त्रीन्देही देहसमुद्भवान्।जन्ममृत्युजरादुःखैर्विमुक्तोऽमृतमश्नुते
deha-samudbhavān janma-mṛityu-jarā-duḥkhair vimukto ’mṛitam

Word Meanings

guṇān etān atītya trīn dehī deha samudbhavān janma mṛityu jarā duḥkhaiḥ vimuktaḥ amṛitam aśhnute

Translation

જ્યારે દેહધારી આત્મા આ ત્રણ ગુણોને ઓળંગે છે જેમાંથી શરીરની ઉત્પત્તિ થાય છે, ત્યારે તે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને દુઃખમાંથી મુક્ત થાય છે અને અમરત્વ પ્રાપ્ત કરે છે.