Chapter 11 · Verse 49

Yoga through Beholding the Cosmic Form of God

मा ते व्यथा मा च विमूढभावो दृष्ट्वा रूपं घोरमीदृङ्ममेदम्। व्यपेतभीः प्रीतमनाः पुनस्त्वं तदेव मे रूपमिदं प्रपश्य
te vimūḍha-bhāvo rūpaṁ īdṛiṅ mamedam punas tvaṁ tad eva idaṁ

Word Meanings

mā te vyathā cha vimūḍha-bhāvaḥ dṛiṣhṭvā rūpam ghoram īdṛik mama idam vyapeta-bhīḥ prīta-manāḥ punaḥ tvam tat eva me rūpam idam prapaśhya

Translation

મારા આ ભયંકર રૂપને જોઈને તને કોઈ દુઃખ કે મૂંઝવણ ન થાઓ; ભયમુક્ત થઈને અને પ્રસન્ન હૃદયથી ફરીથી મારા આ જ રૂપને નિહાળ.