Chapter 11 · Verse 50

Yoga through Beholding the Cosmic Form of God

सञ्जय उवाच इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा स्वकं रूपं दर्शयामास भूयः। आश्वासयामास च भीतमेनं भूत्वा पुनः सौम्यवपुर्महात्मा
sañjaya uvācha ity arjunaṁ vāsudevas tathoktvā svakaṁ rūpaṁ darśhayām āsa āśhvāsayām āsa enaṁ saumya-vapur mahātmā

Word Meanings

sañjayaḥ uvācha iti arjunam vāsudevaḥ tathā uktvā svakam rūpam darśhayām āsa bhūyaḥ āśhvāsayām āsa cha bhītam enam bhūtvā punaḥ saumya-vapuḥ mahā-ātmā

Translation

સંજયે કહ્યું: અર્જુનને આ પ્રમાણે કહીને, કૃષ્ણે ફરી એક વાર પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું, અને મહાત્માએ પોતાનું સૌમ્ય મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને ભયભીત અર્જુનને સાંત્વના આપી.