Chapter 11 · Verse 36
Yoga through Beholding the Cosmic Form of God
अर्जुन उवाच स्थाने हृषीकेश तव प्रकीर्त्या जगत् प्रहृष्यत्यनुरज्यते च। रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसङ्घाः
arjuna uvācha sthāne hṛiṣhīkeśha tava prakīrtyā jagat prahṛiṣhyaty anurajyate cha rakṣhānsi bhītāni diśho dravanti sarve namasyanti cha siddha-saṅghāḥ
Word Meanings
arjunaḥ uvācha sthāne hṛiṣhīka-īśha tava prakīrtyā jagat prahṛiṣhyati anurajyate cha rakṣhānsi bhītāni diśhaḥ dravanti sarve namasyanti cha siddha-saṅghāḥ
Translation
અર્જુન બોલ્યા: હે હૃષીકેશ, તમારા ગુણગાનથી જગત આનંદિત થાય અને પ્રેમથી ભરાઈ જાય, એ યોગ્ય જ છે; રાક્ષસો ભયભીત થઈને ચારે દિશાઓમાં ભાગે છે, અને સિદ્ધોના સમસ્ત સમુદાયો તમને પ્રણામ કરે છે.