Chapter 2 · Verse 14
Transcendental Knowledge
मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः। आगमापायिनोऽनित्यास्तांस्तितिक्षस्व भारत
mātrā-sparśhās tu kaunteya śhītoṣhṇa-sukha-duḥkha-dāḥ āgamāpāyino ’nityās tans-titikṣhasva bhārata
Word Meanings
mātrā-sparśhāḥ tu kaunteya śhīta uṣhṇa sukha duḥkha dāḥ āgama apāyinaḥ anityāḥ tān titikṣhasva bhārata
Translation
હે કુંતીપુત્ર, ઇન્દ્રિયો અને તેમના વિષયોનો સંપર્ક ટાઢ અને તાપ, સુખ અને દુઃખ ઉત્પન્ન કરે છે; આ બધાં ક્ષણભંગુર અને અનિત્ય છે, આવે છે ને જાય છે—તેમને સહન કરો, હે ભારત.