Chapter 2 · Verse 12

Transcendental Knowledge

न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः। न चैव न भविष्यामः सर्वे वयमतः परम्
tvevāhaṁ nāsaṁ tvaṁ neme janādhipāḥ chaiva bhaviṣhyāmaḥ sarve vayamataḥ

Word Meanings

na tu eva aham jātu na āsam na tvam na ime jana-adhipāḥ na cha eva na bhaviṣhyāmaḥ sarve vayam ataḥ param

Translation

ન તો એવો કોઈ સમય હતો જ્યારે હું નહોતો, ન તું હતો, ન આ રાજાઓ હતા; અને ન તો ભવિષ્યમાં આપણામાંથી કોઈનું અસ્તિત્વ ક્યારેય સમાપ્ત થશે.