Chapter 3 · Verse 17
Path of Selfless Service
यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः। आत्मन्येव च सन्तुष्टस्तस्य कार्यं न विद्यते
yas tvātma-ratir eva syād ātma-tṛiptaśh cha mānavaḥ ātmanyeva cha santuṣhṭas tasya kāryaṁ na vidyate
Word Meanings
yaḥ tu ātma-ratiḥ eva syāt ātma-tṛiptaḥ cha mānavaḥ ātmani eva cha santuṣhṭaḥ tasya kāryam na vidyate
Translation
પરંતુ જે ફક્ત આત્મામાં જ આનંદ માણે છે, જે આત્માથી સંતુષ્ટ છે, અને જે કેવળ આત્મામાં જ તૃપ્ત છે—તે વ્યક્તિ માટે કોઈ કર્તવ્ય કરવાનું બાકી રહેતું નથી.