Chapter 3 · Verse 18
Path of Selfless Service
नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन। न चास्य सर्वभूतेषु कश्िचदर्थव्यपाश्रयः
naiva tasya kṛitenārtho nākṛiteneha kaśhchana na chāsya sarva-bhūteṣhu kaśhchid artha-vyapāśhrayaḥ
Word Meanings
na eva tasya kṛitena arthaḥ na akṛitena iha kaśhchana na cha asya sarva-bhūteṣhu kaśhchit artha vyapāśhrayaḥ
Translation
આવી વ્યક્તિ માટે, કર્મ કરવાથી કંઈ મેળવવાનું નથી કે કર્મ ન કરવાથી કંઈ ગુમાવવાનું નથી, અને તેને કોઈ પણ હેતુ માટે કોઈ પણ પ્રાણી પર આધાર રાખવાની જરૂર નથી.