Chapter 4 · Verse 29
Path of Knowledge and the Disciplines of Action
अपाने जुह्वति प्राण प्राणेऽपानं तथाऽपरे। प्राणापानगती रुद्ध्वा प्राणायामपरायणाः
apāne juhvati prāṇaṁ prāṇe ’pānaṁ tathāpare prāṇāpāna-gatī ruddhvā prāṇāyāma-parāyaṇāḥ apare niyatāhārāḥ prāṇān prāṇeṣhu juhvati sarve ’pyete yajña-vido yajña-kṣhapita-kalmaṣhāḥ
Word Meanings
apāne juhvati prāṇam prāṇe apānam tathā apare prāṇa apāna gatī ruddhvā prāṇa-āyāma parāyaṇāḥ niyata āhārāḥ prāṇān prāṇeṣhu juhvati sarve api ete yajña-vidaḥ yajña-kṣhapita kalmaṣhāḥ
Translation
અન્ય સાધકો પ્રાણવાયુને અપાનવાયુમાં હોમે છે, અને અપાનવાયુને પ્રાણવાયુમાં હોમે છે; જ્યારે કેટલાક બંને વાયુઓની ગતિને રોકીને, સંપૂર્ણપણે પ્રાણાયામમાં લીન થાય છે. અન્ય કેટલાક નિયમિત આહાર કરીને પ્રાણોને પ્રાણશક્તિમાં હોમે છે. આ સર્વે યજ્ઞના જાણકારો છે, જેમનાં પાપો યજ્ઞ દ્વારા શુદ્ધ થયાં છે.