Chapter 4 · Verse 28
Path of Knowledge and the Disciplines of Action
द्रव्ययज्ञास्तपोयज्ञा योगयज्ञास्तथापरे। स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः
dravya-yajñās tapo-yajñā yoga-yajñās tathāpare swādhyāya-jñāna-yajñāśh cha yatayaḥ sanśhita-vratāḥ
Word Meanings
dravya-yajñāḥ tapaḥ-yajñāḥ yoga-yajñāḥ tathā apare swādhyāya jñāna-yajñāḥ cha yatayaḥ sanśhita-vratāḥ
Translation
કેટલાક દ્રવ્યયજ્ઞ કરે છે, કેટલાક તપોયજ્ઞ કરે છે, અને કેટલાક યોગયજ્ઞ કરે છે; જ્યારે અન્ય કઠોર વ્રતધારી સંન્યાસીઓ સ્વાધ્યાય અને જ્ઞાનને પોતાના યજ્ઞ તરીકે અર્પણ કરે છે.