Chapter 4 · Verse 27
Path of Knowledge and the Disciplines of Action
सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे। आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते
sarvāṇīndriya-karmāṇi prāṇa-karmāṇi chāpare ātma-sanyama-yogāgnau juhvati jñāna-dīpite
Word Meanings
sarvāṇi indriya karmāṇi prāṇa-karmāṇi cha apare ātma-sanyama yogāgnau juhvati jñāna-dīpite
Translation
અન્યો જ્ઞાન દ્વારા પ્રજ્વલિત આત્મસંયમિત યોગની અગ્નિમાં ઇન્દ્રિયોના સર્વ કાર્યો અને પ્રાણવાયુની ક્રિયાઓનું આહુતિ રૂપે અર્પણ કરે છે.