Chapter 14 · Verse 26
Yoga through Understanding the Three Modes of Material Nature
मां च योऽव्यभिचारेण भक्ितयोगेन सेवते।स गुणान्समतीत्यैतान् ब्रह्मभूयाय कल्पते
māṁ cha yo ’vyabhichāreṇa bhakti-yogena sevate sa guṇān samatītyaitān brahma-bhūyāya kalpate
Word Meanings
mām cha yaḥ avyabhichāreṇa bhakti-yogena sevate saḥ guṇān samatītya etān brahma-bhūyāya kalpate
Translation
જે મને અવિચળ ભક્તિથી સેવે છે, તે પ્રકૃતિના આ ત્રણ ગુણોને પાર કરે છે અને બ્રહ્મને પ્રાપ્ત કરવા યોગ્ય બને છે.