Chapter 14 · Verse 22

Yoga through Understanding the Three Modes of Material Nature

श्री भगवानुवाचप्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव।न द्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति
śhrī-bhagavān uvācha prakāśhaṁ pravṛittiṁ dveṣhṭi

Word Meanings

śhrī-bhagavān uvācha prakāśham cha pravṛittim cha moham eva cha pāṇḍava na dveṣhṭi sampravṛittāni na nivṛittāni kāṅkṣhati

Translation

ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા: હે અર્જુન, જે પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ ઉત્પન્ન થાય ત્યારે તેમનો દ્વેષ કરતો નથી, અને જ્યારે તે નિવૃત્ત થાય ત્યારે તેમની ઇચ્છા કરતો નથી;