Chapter 18 · Verse 52
Yoga through the Perfection of Renunciation and Surrender
विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानसः।ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः
vivikta-sevī laghv-āśhī yata-vāk-kāya-mānasaḥ dhyāna-yoga-paro nityaṁ vairāgyaṁ samupāśhritaḥ
Word Meanings
vivikta-sevī laghu-āśhī yata vāk kāya mānasaḥ dhyāna-yoga-paraḥ nityam vairāgyam samupāśhritaḥ
Translation
એકાંતમાં નિવાસ કરતા, અલ્પ આહાર લેતા, વાણી, શરીર અને મનને સંયમમાં રાખતા, સદૈવ ધ્યાનયોગમાં લીન રહેતા, અને વૈરાગ્યમાં દૃઢપણે સ્થિત થયેલા—