Chapter 18 · Verse 34
Yoga through the Perfection of Renunciation and Surrender
यया तु धर्मकामार्थान् धृत्या धारयतेऽर्जुन।प्रसङ्गेन फलाकाङ्क्षी धृतिः सा पार्थ राजसी
yayā tu dharma-kāmārthān dhṛityā dhārayate ‘rjuna prasaṅgena phalākāṅkṣhī dhṛitiḥ sā pārtha rājasī
Word Meanings
yayā tu dharma-kāma-arthān dhṛityā dhārayate arjuna prasaṅgena phala-ākāṅkṣhī dhṛitiḥ sā pārtha rājasī
Translation
પરંતુ હે અર્જુન, જે દૃઢતાથી મનુષ્ય ફળની ઊંડી આસક્તિ અને લાલસા સાથે ધર્મ, કામ અને અર્થને વળગી રહે છે, તે ધારણા રાજસી સ્વભાવની છે.