Chapter 9 · Verse 21

Yoga through the King of Sciences

ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति। एव त्रयीधर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते
taṁ swarga-lokaṁ viśhālaṁ martya-lokaṁ evaṁ trayī-dharmam anuprapannā gatāgataṁ kāma-kāmā

Word Meanings

te tam bhuktvā swarga-lokam viśhālam kṣhīṇe puṇye martya-lokam viśhanti evam trayī dharmam anuprapannāḥ gata-āgatam kāma-kāmāḥ labhante

Translation

સ્વર્ગના વિશાળ લોકનો આનંદ માણ્યા પછી, જ્યારે તેમનાં પુણ્ય ક્ષીણ થાય છે ત્યારે તેઓ મૃત્યુલોકમાં પાછા ફરે છે. આમ, જેઓ ભોગની કામનાથી પ્રેરિત થઈને વૈદિક કર્મકાંડનું પાલન કરે છે, તેઓ માત્ર આવાગમનના ચક્રને જ પ્રાપ્ત કરે છે.