Chapter 9 · Verse 14

Yoga through the King of Sciences

सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रताः। नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते
satataṁ kīrtayanto māṁ yatantaśh namasyantaśh māṁ nitya-yuktā

Word Meanings

satatam kīrtayantaḥ mām yatantaḥ cha dṛiḍha-vratāḥ namasyantaḥ cha mām bhaktyā nitya-yuktāḥ upāsate

Translation

સદા મારું ગુણગાન કરતા અને દૃઢ સંકલ્પ સાથે પ્રયત્ન કરતા, આ અડગ આત્માઓ પ્રેમભક્તિથી મારી સમક્ષ નમન કરે છે, સદૈવ પૂજામાં મારી સાથે જોડાયેલા રહે છે.