Chapter 11 · Verse 38

Yoga through Beholding the Cosmic Form of God

त्वमादिदेवः पुरुषः पुराण स्त्वमस्य विश्वस्य परं निधानम्। वेत्तासि वेद्यं च परं च धाम त्वया ततं विश्वमनन्तरूप
purāṇas viśhvasya paraṁ vettāsi vedyaṁ paraṁ tataṁ viśhvam

Word Meanings

tvam ādi-devaḥ puruṣhaḥ purāṇaḥ tvam asya viśhwasya param nidhānam vettā asi vedyam cha param cha dhāma tvayā tatam viśhwam ananta-rūpa

Translation

તમે આદિ દેવ છો, સનાતન પુરુષ છો; તમે આ વિશ્વના પરમ આશ્રય છો. તમે જ્ઞાતા છો, જ્ઞેય છો અને પરમ ધામ છો. હે અનંત રૂપ ધારી, તમારા વડે આ સમગ્ર વિશ્વ વ્યાપ્ત છે.