Chapter 2 · Verse 6
Transcendental Knowledge
न चैतद्विद्मः कतरन्नो गरीयो यद्वा जयेम यदि वा नो जयेयुः। यानेव हत्वा न जिजीविषाम स्तेऽवस्थिताः प्रमुखे धार्तराष्ट्राः
na chaitadvidmaḥ kataranno garīyo yadvā jayema yadi vā no jayeyuḥ yāneva hatvā na jijīviṣhāmas te ’vasthitāḥ pramukhe dhārtarāṣhṭrāḥ
Word Meanings
na cha etat vidmaḥ katarat naḥ garīyaḥ yat vā jayema yadi vā naḥ jayeyuḥ yān eva hatvā na jijīviṣhāmaḥ te avasthitāḥ pramukhe dhārtarāṣhṭrāḥ
Translation
અમને એ પણ ખબર નથી કે અમારા માટે શું વધુ સારું છે—અમે તેમને જીતીએ કે તેઓ અમને જીતે. ધૃતરાષ્ટ્રના એ જ પુત્રો, જેમને મારીને અમે જીવવા પણ ન ઇચ્છીએ, તેઓ હવે અમારી સામે યુદ્ધ માટે ઊભા છે.