Chapter 2 · Verse 58

Transcendental Knowledge

यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः। इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता
chāyaṁ kūrmo ’ṅgānīva indriyāṇīndriyārthebhyas

Word Meanings

yadā sanharate cha ayam kūrmaḥ aṅgāni iva sarvaśhaḥ indriyāṇi indriya-arthebhyaḥ tasya prajñā pratiṣhṭhitā

Translation

જ્યારે કોઈ વ્યક્તિ કાચબો પોતાના અંગોને કવચમાં સમેટી લે તેમ, સર્વ બાજુથી ઇન્દ્રિયોને તેમના વિષયોથી પાછી ખેંચી લે છે, ત્યારે તેની પ્રજ્ઞા સ્થિર થાય છે.