Chapter 15 · Verse 20

The Yoga of the Supreme Divine Personality

इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मयाऽनघ।एतद्बुद्ध्वा बुद्धिमान्स्यात्कृतकृत्यश्च भारत
guhyatamaṁ uktaṁ mayānagha etad buddhimān kṛita-kṛityaśh

Word Meanings

iti guhya-tamam śhāstram idam uktam mayā anagha etat buddhvā buddhi-mān syāt kṛita-kṛityaḥ cha bhārata

Translation

આમ, હે નિષ્પાપ, મેં તને આ અત્યંત ગુપ્ત શિક્ષા પ્રગટ કરી છે. આ સમજીને, મનુષ્ય સાચા અર્થમાં જ્ઞાની બને છે અને જે કંઈ સિદ્ધ કરવાનું છે તે સર્વ પૂર્ણ કરે છે, હે અર્જુન.