Chapter 15 · Verse 1

The Yoga of the Supreme Divine Personality

श्री भगवानुवाचऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम्।छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्
śhrī-bhagavān uvācha adhaḥ-śhākham aśhvatthaṁ prāhur yas taṁ sa

Word Meanings

śhrī-bhagavān uvācha ūrdhva-mūlam adhaḥ śhākham aśhvattham prāhuḥ avyayam chhandānsi yasya parṇāni yaḥ tam veda saḥ veda-vit

Translation

શ્રીભગવાન બોલ્યા: તેઓ એક અવિનાશી પવિત્ર પીપળાના વૃક્ષની વાત કરે છે, જેનાં મૂળ ઉપર છે અને શાખાઓ નીચે છે, જેનાં પાંદડાં વેદમંત્રો છે; જે આ વૃક્ષને સાચા અર્થમાં જાણે છે, તે વેદોને જાણે છે.