Chapter 15 · Verse 14
The Yoga of the Supreme Divine Personality
अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः।प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम्
ahaṁ vaiśhvānaro bhūtvā prāṇināṁ deham āśhritaḥ prāṇāpāna-samāyuktaḥ pachāmy annaṁ chatur-vidham
Word Meanings
aham vaiśhvānaraḥ bhūtvā prāṇinām deham āśhritaḥ prāṇa-apāna samāyuktaḥ pachāmi annam chatuḥ-vidham
Translation
જઠરાગ્નિ રૂપે હું સર્વ પ્રાણીઓના શરીરમાં રહું છું, અને પ્રાણ તથા અપાન વાયુ સાથે જોડાઈને હું ચાર પ્રકારના અન્નને પચાવું છું.