Chapter 8 · Verse 5
Path of the Eternal God
अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम्। यः प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशयः
anta-kāle cha mām eva smaran muktvā kalevaram yaḥ prayāti sa mad-bhāvaṁ yāti nāstyatra sanśhayaḥ
Word Meanings
anta-kāle cha mām eva smaran muktvā kalevaram yaḥ prayāti saḥ mat-bhāvam yāti na asti atra sanśhayaḥ
Translation
જે કોઈ મૃત્યુના સમયે કેવળ મારું સ્મરણ કરતાં કરતાં શરીર ત્યાગીને જાય છે, તે મારા સ્વરૂપને જ પામે છે—આમાં કોઈ સંદેહ નથી.