Chapter 8 · Verse 24

Path of the Eternal God

अग्निर्ज्योतिरहः शुक्लः षण्मासा उत्तरायणम्। तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः
agnir jyotir ṣhaṇ-māsā uttarāyaṇam prayātā brahma-vido

Word Meanings

agniḥ jyotiḥ ahaḥ śhuklaḥ ṣhaṭ-māsāḥ uttara-ayanam tatra prayātāḥ gachchhanti brahma brahma-vidaḥ janāḥ

Translation

અગ્નિ, જ્યોતિ, દિવસ, શુક્લ પક્ષ અને સૂર્યના ઉત્તરાયણના છ મહિનાના માર્ગે પ્રયાણ કરનારા બ્રહ્મવેત્તાઓ બ્રહ્મને પ્રાપ્ત કરે છે.