Chapter 8 · Verse 2
Path of the Eternal God
अधियज्ञः कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन। प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः
adhiyajñaḥ kathaṁ ko ’tra dehe ’smin madhusūdana prayāṇa-kāle cha kathaṁ jñeyo ’si niyatātmabhiḥ
Word Meanings
adhiyajñaḥ katham kaḥ atra dehe asmin madhusūdana prayāṇa-kāle cha katham jñeyaḥ asi niyata-ātmabhiḥ
Translation
અધિયજ્ઞ કોણ છે અને તે આ શરીરમાં કેવી રીતે નિવાસ કરે છે, હે મધુસૂદન? અને સ્થિર મનવાળા લોકો દ્વારા મૃત્યુના સમયે આપને કેવી રીતે જાણી શકાય છે?