Chapter 3 · Verse 34

Path of Selfless Service

इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ। तयोर्न वशमागच्छेत्तौ ह्यस्य परिपन्थिनौ
indriyasyendriyasyārthe rāga-dveṣhau tayor hyasya

Word Meanings

indriyasya indriyasya arthe rāga dveṣhau vyavasthitau tayoḥ na vaśham āgachchhet tau hi asya paripanthinau

Translation

પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ રહેલાં છે; મનુષ્યે ક્યારેય તેમના વશમાં ન થવું જોઈએ, કારણ કે તે માર્ગ પરના શત્રુઓ છે.