Chapter 3 · Verse 30

Path of Selfless Service

मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा। निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः
sannyasyādhyātma-chetasā nirāśhīr nirmamo

Word Meanings

mayi sarvāṇi karmāṇi sannyasya adhyātma-chetasā nirāśhīḥ nirmamaḥ bhūtvā yudhyasva vigata-jvaraḥ

Translation

સર્વ કર્મોને મને અર્પણ કરીને, ચિત્તને આત્મામાં સ્થિર રાખીને, નિષ્કામ થઈને, મમત્વ છોડીને, સંતાપ ત્યજીને યુદ્ધ કર.