Chapter 3 · Verse 29

Path of Selfless Service

प्रकृतेर्गुणसम्मूढाः सज्जन्ते गुणकर्मसु। तानकृत्स्नविदो मन्दान्कृत्स्नविन्न विचालयेत्
prakṛiter guṇa-sammūḍhāḥ akṛitsna-vido kṛitsna-vin na vichālayet

Word Meanings

prakṛiteḥ guṇa sammūḍhāḥ sajjante guṇa-karmasu tān akṛitsna-vidaḥ mandān kṛitsna-vit na vichālayet

Translation

જે લોકો પ્રકૃતિના ગુણોથી મોહિત થાય છે, તેઓ તે ગુણોના કર્મોમાં આસક્ત થઈ જાય છે. સંપૂર્ણ સત્ય જાણનારે અલ્પજ્ઞ મંદબુદ્ધિ લોકોને વિચલિત ન કરવા જોઈએ.