Chapter 3 · Verse 10

Path of Selfless Service

सहयज्ञाः प्रजाः सृष्ट्वा पुरोवाच प्रजापतिः। अनेन प्रसविष्यध्वमेष वोऽस्त्विष्टकामधुक्
saha-yajñāḥ purovācha prajāpatiḥ eṣha vo ’stviṣhṭa-kāma-dhuk

Word Meanings

saha yajñāḥ prajāḥ sṛiṣhṭvā purā uvācha prajā-patiḥ anena prasaviṣhyadhvam eṣhaḥ vaḥ astu iṣhṭa-kāma-dhuk

Translation

સૃષ્ટિના આરંભમાં, સર્જનહારે યજ્ઞ સાથે મનુષ્યજાતિની રચના કરી અને જાહેર કર્યું, "આના વડે તમે સમૃદ્ધ થશો; આ કામધેનુ બનો જે તમારી સર્વ ઇચ્છાઓ પૂર્ણ કરે."