Chapter 6 · Verse 4
Path of Meditation
यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते। सर्वसङ्कल्पसंन्यासी योगारूढस्तदोच्यते
yadā hi nendriyārtheṣhu na karmasv-anuṣhajjate sarva-saṅkalpa-sannyāsī yogārūḍhas tadochyate
Word Meanings
yadā hi na indriya-artheṣhu na karmasu anuṣhajjate sarva-saṅkalpa sanyāsī yoga-ārūḍhaḥ tadā uchyate
Translation
જ્યારે કોઈ વ્યક્તિ ઇન્દ્રિય-વિષયો કે કર્મો પ્રત્યે આસક્ત રહેતી નથી, અને સર્વ કામનાઓનો ત્યાગ કરી ચૂકી હોય, ત્યારે તે યોગની ઉચ્ચતમ અવસ્થાએ પહોંચી છે એમ કહેવાય છે.