Chapter 6 · Verse 25

Path of Meditation

शनैः शनैरुपरमेद् बुद्ध्या धृतिगृहीतया। आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत्
śhanair uparamed ātma-sansthaṁ kiñchid

Word Meanings

śhanaiḥ śhanaiḥ uparamet buddhyā dhṛiti-gṛihītayā ātma-sanstham manaḥ kṛitvā na kiñchit api chintayet

Translation

ક્રમશઃ, ડગલે ને ડગલે, દૃઢ સંકલ્પથી સ્થિર કરેલી બુદ્ધિ દ્વારા શાંતિ પ્રાપ્ત કરવી જોઈએ; મનને આત્મામાં સ્થિર કરીને, બીજું કશું પણ વિચારવું જોઈએ નહીં.