Chapter 6 · Verse 18

Path of Meditation

यदा विनियतं चित्तमात्मन्येवावतिष्ठते। निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा
viniyataṁ ātmanyevāvatiṣhṭhate niḥspṛihaḥ sarva-kāmebhyo yukta ityuchyate

Word Meanings

yadā viniyatam chittam ātmani eva avatiṣhṭhate nispṛihaḥ kāmebhyaḥ yuktaḥ iti uchyate tadā

Translation

જ્યારે સંપૂર્ણ નિયંત્રિત મન સર્વ ઇચ્છાના વિષયોની તૃષ્ણાથી મુક્ત થઈને કેવળ આત્મામાં જ સ્થિર થાય, ત્યારે તે યોગમાં સ્થિત કહેવાય છે.