Chapter 4 · Verse 31

Path of Knowledge and the Disciplines of Action

यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम्। नायं लोकोऽस्त्ययज्ञस्य कुतो़ऽन्यः कुरुसत्तम
yajña-śhiṣhṭāmṛita-bhujo nāyaṁ loko ’styayajñasya kuto ’nyaḥ kuru-sattama

Word Meanings

yajña-śhiṣhṭa amṛita-bhujaḥ yānti brahma sanātanam na ayam lokaḥ asti ayajñasya kutaḥ anyaḥ kuru-sat-tama

Translation

જેઓ યજ્ઞમાંથી બાકી રહેલું પવિત્ર અમૃત ગ્રહણ કરે છે, તેઓ શાશ્વત પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. જે યજ્ઞ કરતો નથી, તેના માટે તો આ લોક પણ નથી, હે અર્જુન — તો પછી બીજા લોકની તો વાત જ ક્યાં?