Chapter 1 · Verse 46

Arjuna's Dilemma

यदि मामप्रतीकारमशस्त्रं शस्त्रपाणयः। धार्तराष्ट्रा रणे हन्युस्तन्मे क्षेमतरं भवेत्
aśhastraṁ dhārtarāṣhṭrā hanyus tan kṣhemataraṁ

Word Meanings

yadi mām apratīkāram aśhastram śhastra-pāṇayaḥ dhārtarāṣhṭrāḥ raṇe hanyuḥ tat me kṣhema-taram bhavet

Translation

મારા માટે એ વધુ સારું હશે કે ધૃતરાષ્ટ્રના પુત્રો હાથમાં શસ્ત્રો લઈને રણભૂમિમાં નિઃશસ્ત્ર અને પ્રતિકાર ન કરતા મને મારી નાખે.