Chapter 18 · Verse 8

Yoga through the Perfection of Renunciation and Surrender

दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात्त्यजेत्।स कृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत्
ity kāya-kleśha-bhayāt sa rājasaṁ tyāgaṁ naiva tyāga-phalaṁ

Word Meanings

duḥkham iti eva yat karma kāya kleśha bhayāt tyajet saḥ kṛitvā rājasam tyāgam na eva tyāga phalam labhet

Translation

જે વ્યક્તિ શારીરિક કષ્ટના ભયથી, કેવળ કષ્ટદાયક હોવાને કારણે નિયત કર્તવ્યોનો ત્યાગ કરે છે, તે રજોગુણી ત્યાગ કરે છે અને ક્યારેય ત્યાગનું સાચું ફળ પ્રાપ્ત કરતો નથી.