Chapter 18 · Verse 71
Yoga through the Perfection of Renunciation and Surrender
श्रद्धावाननसूयश्च श्रृणुयादपि यो नरः।सोऽपि मुक्तः शुभाँल्लोकान्प्राप्नुयात्पुण्यकर्मणाम्
śhraddhāvān anasūyaśh cha śhṛiṇuyād api yo naraḥ so ‘pi muktaḥ śhubhāl lokān prāpnuyāt puṇya-karmaṇām
Word Meanings
śhraddhā-vān anasūyaḥ cha śhṛiṇuyāt api yaḥ naraḥ saḥ api muktaḥ śhubhān lokān prāpnuyāt puṇya-karmaṇām
Translation
અને જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક અને દ્વેષરહિત થઈને આ સાંભળે છે, તે પણ પાપમાંથી મુક્ત થશે અને પુણ્યકર્મ કરનારાઓના શુભ લોકોને પ્રાપ્ત કરશે.