Chapter 18 · Verse 67
Yoga through the Perfection of Renunciation and Surrender
इदं ते नातपस्काय नाभक्ताय कदाचन।न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति
idaṁ te nātapaskyāya nābhaktāya kadāchana na chāśhuśhruṣhave vāchyaṁ na cha māṁ yo ‘bhyasūtayi
Word Meanings
idam te na atapaskāya na abhaktāya kadāchana na cha aśhuśhrūṣhave vāchyam na cha mām yaḥ abhyasūyati
Translation
આ ઉપદેશ ક્યારેય એવી વ્યક્તિને ન આપવો જોઈએ જે તપસ્યાહીન હોય, જે ભક્તિ વિનાનો હોય, જેને સાંભળવાની ઇચ્છા ન હોય, તેમજ જે મારા પ્રત્યે ઈર્ષ્યા રાખતો હોય.