Chapter 18 · Verse 14

Yoga through the Perfection of Renunciation and Surrender

अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम्।विविधाश्च पृथक्चेष्टा दैवं चैवात्र पञ्चमम्
adhiṣhṭhānaṁ karaṇaṁ pṛithag-vidham vividhāśh cheṣhṭā daivaṁ chaivātra

Word Meanings

adhiṣhṭhānam tathā kartā karaṇam cha pṛithak-vidham vividhāḥ cha pṛithak cheṣhṭāḥ daivam cha eva atra pañchamam

Translation

શરીર, કર્તા, વિવિધ ઇન્દ્રિયો, અનેક પ્રકારની જુદી જુદી ચેષ્ટાઓ, અને પાંચમું દૈવી વિધાન—આ દરેક કર્મની સિદ્ધિ માટેના પાંચ કારણો છે.