Chapter 9 · Verse 25

Yoga through the King of Sciences

यान्ति देवव्रता देवान् पितृ़न्यान्ति पितृव्रताः। भूतानि यान्ति भूतेज्या यान्ति मद्याजिनोऽपि माम्
deva-vratā pitṛi-vratāḥ bhūtejyā mad-yājino ’pi

Word Meanings

yānti deva-vratāḥ devān pitṝīn yānti pitṛi-vratā bhūtāni yānti bhūta-ijyāḥ yānti mat yājinaḥ api mām

Translation

જે દેવોની પૂજા કરે છે તે દેવો પાસે જાય છે; પિતૃઓની પૂજા કરનારા પિતૃઓ પાસે પહોંચે છે; જે ભૂત-પ્રેતોની પૂજા કરે છે તે ભૂત-પ્રેતો પાસે જાય છે; પરંતુ જે મારી પૂજા કરે છે તે મારી પાસે આવે છે.