Chapter 9 · Verse 11

Yoga through the King of Sciences

अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम्। परं भावमजानन्तो मम भूतमहेश्वरम्
māṁ mūḍhā mānuṣhīṁ paraṁ ajānanto bhūta-maheśhvaram

Word Meanings

avajānanti mām mūḍhāḥ mānuṣhīm tanum āśhritam param bhāvam ajānantaḥ mama bhūta mahā-īśhvaram

Translation

અજ્ઞાની લોકો મને માનવ રૂપમાં રહેતા જોઈને અવગણના કરે છે, કારણ કે તેઓ સર્વ પ્રાણીઓના પરમ ઈશ્વર તરીકેની મારી ઉચ્ચ પ્રકૃતિને જાણતા નથી.