Chapter 11 · Verse 44
Yoga through Beholding the Cosmic Form of God
तस्मात्प्रणम्य प्रणिधाय कायं प्रसादये त्वामहमीशमीड्यम्। पितेव पुत्रस्य सखेव सख्युः प्रियः प्रियायार्हसि देव सोढुम्
tasmāt praṇamya praṇidhāya kāyaṁ prasādaye tvām aham īśham īḍyam piteva putrasya sakheva sakhyuḥ priyaḥ priyāyārhasi deva soḍhum
Word Meanings
tasmāt praṇamya praṇidhāya kāyam prasādaye tvām aham īśham īḍyam pitā iva putrasya sakhā iva sakhyuḥ priyaḥ priyāyāḥ arhasi deva soḍhum
Translation
માટે, આપના ચરણોમાં નમન અને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને, હે પૂજનીય પ્રભુ, હું આપની કૃપાની યાચના કરું છું. જેમ પિતા પોતાના પુત્રને ક્ષમા કરે છે, મિત્ર પોતાના મિત્રને, અને પ્રેમી પોતાની પ્રિયતમાને, તેમ હે ભગવાન, આપ મને ક્ષમા કરો.