Chapter 11 · Verse 42
Yoga through Beholding the Cosmic Form of God
यच्चावहासार्थमसत्कृतोऽसि विहारशय्यासनभोजनेषु। एकोऽथवाप्यच्युत तत्समक्षं तत्क्षामये त्वामहमप्रमेयम्
yach chāvahāsārtham asat-kṛito ’si vihāra-śhayyāsana-bhojaneṣhu eko ’tha vāpy achyuta tat-samakṣhaṁ tat kṣhāmaye tvām aham aprameyam
Word Meanings
yat cha avahāsa-artham asat-kṛitaḥ asi vihāra śhayyā āsana bhojaneṣhu ekaḥ athavā api achyuta tat-samakṣham tat kṣhāmaye tvām aham aprameyam
Translation
અને હે અચ્યુત, રમત-ગમતમાં, આરામ કરતાં, બેસતાં કે ભોજન કરતાં, એકાંતમાં કે બીજાઓની સમક્ષ, મેં મજાકમાં તમારું જે કંઈ અપમાન કર્યું હોય, તે સર્વ માટે હું તમારી—અપરિમેય પ્રભુની—ક્ષમા યાચું છું.