Chapter 11 · Verse 3

Yoga through Beholding the Cosmic Form of God

एवमेतद्यथात्थ त्वमात्मानं परमेश्वर। द्रष्टुमिच्छामि ते रूपमैश्वरं पुरुषोत्तम
etad yathāttha ātmānaṁ parameśhvara aiśhwaraṁ puruṣhottama

Word Meanings

evam etat yathā āttha tvam ātmānam parama-īśhvara draṣhṭum ichchhāmi te rūpam aiśhwaram puruṣha-uttama

Translation

હે પરમ પ્રભુ, આપે આપના વિશે જે કંઈ કહ્યું છે તે સર્વ સત્ય છે. હે પરમ દિવ્ય સત્તા, હું આપનું દિવ્ય સ્વરૂપ જોવાની ઇચ્છા રાખું છું.