Chapter 11 · Verse 20

Yoga through Beholding the Cosmic Form of God

द्यावापृथिव्योरिदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः। दृष्ट्वाऽद्भुतं रूपमुग्रं तवेदं लोकत्रयं प्रव्यथितं महात्मन्
dyāv ā-pṛithivyor antaraṁ vyāptaṁ tvayaikena diśhaśh dṛiṣhṭvādbhutaṁ ugraṁ tavedaṁ loka-trayaṁ pravyathitaṁ mahātman

Word Meanings

dyau-ā-pṛithivyoḥ idam antaram hi vyāptam tvayā ekena diśhaḥ cha sarvāḥ dṛiṣhṭvā adbhutam rūpam ugram tava idam loka trayam pravyathitam mahā-ātman

Translation

આકાશ અને પૃથ્વી વચ્ચેનો અવકાશ તથા સર્વ દિશાઓ કેવળ તમારાથી જ વ્યાપ્ત છે. તમારા આ અદ્ભુત અને ભયંકર સ્વરૂપને જોઈને, હે મહાત્મા, ત્રણેય લોક ભયથી થથરી રહ્યા છે.