Chapter 2 · Verse 61
Transcendental Knowledge
तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः। वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता
tāni sarvāṇi sanyamya yukta āsīta mat-paraḥ vaśhe hi yasyendriyāṇi tasya prajñā pratiṣhṭhitā
Word Meanings
tāni sarvāṇi sanyamya yuktaḥ āsīta mat-paraḥ vaśhe hi yasya indriyāṇi tasya prajñā
Translation
સર્વ ઇન્દ્રિયોને સંયમમાં રાખીને અને મને પરમ લક્ષ્ય માનીને ધ્યાનમાં સ્થિર થઈને બેસનાર સ્થિર પ્રજ્ઞા પ્રાપ્ત કરે છે — કારણ કે જેની ઇન્દ્રિયો વશમાં છે તેનું જ્ઞાન દૃઢપણે સ્થાપિત થયેલું હોય છે.