Chapter 2 · Verse 55
Transcendental Knowledge
श्री भगवानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थ मनोगतान्। आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते
śhrī bhagavān uvācha prajahāti yadā kāmān sarvān pārtha mano-gatān ātmany-evātmanā tuṣhṭaḥ sthita-prajñas tadochyate
Word Meanings
śhrī-bhagavān uvācha prajahāti yadā kāmān sarvān pārtha manaḥ-gatān ātmani eva ātmanā tuṣhṭaḥ sthita-prajñaḥ tadā uchyate
Translation
શ્રી ભગવાન બોલ્યા: હે પાર્થ, જ્યારે મનુષ્ય મનની સર્વ કામનાઓને સંપૂર્ણપણે ત્યજી દે છે અને આત્મા વડે આત્મામાં જ સંતુષ્ટ રહે છે, ત્યારે તેને સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવે છે.