Chapter 2 · Verse 51
Transcendental Knowledge
कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः। जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम्
karma-jaṁ buddhi-yuktā hi phalaṁ tyaktvā manīṣhiṇaḥ janma-bandha-vinirmuktāḥ padaṁ gachchhanty-anāmayam
Word Meanings
karma-jam buddhi-yuktāḥ hi phalam tyaktvā manīṣhiṇaḥ janma-bandha-vinirmuktāḥ padam gachchhanti anāmayam
Translation
બુદ્ધિની સમતાથી સંપન્ન જ્ઞાનીજનો પોતાનાં કર્મોનાં ફળનો ત્યાગ કરે છે અને જન્મ-મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈને સર્વ દુઃખથી પર એવી પરમ પદવીને પ્રાપ્ત કરે છે.